preloader
  • Home
  • Elegant Light Box Paper Cut Dioramas

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore. dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud.

blog-thumb

Give me mcq for gujarat board in proper format that I can keep on my website as blog ```પ્રશ્ન 1. વેબ સાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? A. હાઇપરલિન્ક B. ટેબલ C. ફૉર્મ D. ઇમેજ ઉત્તર: C. ફૉર્મ

પ્રશ્ન 2. વેબ સાઇટમાં _______ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન (Interactivity) અને નિયંત્રણ પૂરાં પાડે છે. A. ટેબલ B. ફૉર્મ C. ઇમેજ D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: B. ફૉર્મ

પ્રશ્ન 3. વેબ સાઇટમાં જરૂરી વિગતો અને માહિતીને સુવ્યવસ્થિત રીતે દાખલ કરવા માટે તૈયાર કરવામાં આવતી રચનાને શું કહે છે? A. ટેબલ B. ડેટાબેઝ C. હાઇપરલિન્ક D. ફૉર્મ ઉત્તર: D. ફૉર્મ

પ્રશ્ન 4. ફૉર્મ એ એક _____ છે, જેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. A. ટેબલ B. ઇમેજ C. સંગ્રાહક D. એડિટર ઉત્તર: C. સંગ્રાહક

પ્રશ્ન 5. HTML ફૉર્મ નીચેનામાંથી કયા ઘટક ધરાવી શકે છે? A. લેબલ B. ટેક્સ્ટ બૉક્સ C. સમિટ બટન D. આપેલ તમામ ઉત્તર: D. આપેલ તમામ

પ્રશ્ન 6. નીચેનામાંથી કયું HTMLનું સાચું પૂરું નામ છે? A. Hyper Text Markup Language B. Higher Text Markup Language C. Hyper Text Making Language D. Higher Terminal Making Language ઉત્તર: A. Hyper Text Markup Language

પ્રશ્ન 7. HTML ફૉર્મમાં નીચેનામાંથી કયાં બટન ગોઠવી શકાય? A. રેડિયો B. સમિટ C. રિસેટ D. આપેલ તમામ ઉત્તર: D. આપેલ તમામ

પ્રશ્ન 8. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? A. Form B. Web page C. Tex D. Input અથવા HTMLમાં નીચેનામાંથી શેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે? A. ફ્રેમ B. લેબલ C. ફૉર્મ D. CSS ઉત્તર: A. Form અથવા C. ફૉર્મ

પ્રશ્ન 9. HTML ફૉર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? A. Textarea B. Form C. Select Option D. Input ઉત્તર: B. Form

પ્રશ્ન 10. ફૉર્મ ઘટક નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે? A. action B. method C. A તથા B બંને D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: C. A તથા B બંને

પ્રશ્ન 11. HTML ફૉર્મ સબમિટ કરતી વખતે ફૉર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. action B. input C. value D. submit ઉત્તર: A. action

પ્રશ્ન 12. ફૉર્મમાં action લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? A. પૂર્ણાંક સંખ્યા B. અપૂર્ણાંક સંખ્યા C. ઉપયોગકર્તાનું નામ D. ફાઈલનું નામ ઉત્તર: D. ફાઈલનું નામ

પ્રશ્ન 13. ફૉર્મમાં વિગતો ઉમેર્યા પછી ઉપયોગકર્તા _____ પર ક્લિક કરે છે, ત્યારે action લાક્ષણિકતા ધરાવતી ફાઈલ ખોલવામાં આવે છે. A. રિસેટ બટન B. સબમિટ બટન C. સેવ બટન D. કેન્સલ બટન ઉત્તર: B. સબમિટ બટન

પ્રશ્ન 14. ફૉર્મ ઘટક કેટલી લાક્ષણિકતાઓ ધરાવે છે? A. એક B. બે C. ત્રણ D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: B. બે

પ્રશ્ન 15. method લાક્ષણિકતા સાથે કેટલી કિંમતોનો ઉપયોગ કરી શકાય છે? A. બે B. ત્રણ C. ચાર D. પાંચ ઉત્તર: A. બે

પ્રશ્ન 16. HTML ફૉર્મમાં method લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે? A. put B. post C. get D. go ઉત્તર: C. get

પ્રશ્ન 17. HTML ફૉર્મમાં method લાક્ષણિકતાની કઈ પદ્ધતિ ફૉર્મમાંથી વિગતો મેળવી, તેને URLના અંતમાં ઉમેરી, સર્વરને મોકલી આપે છે? A. put B. post C. get D. go ઉત્તર: C. get

પ્રશ્ન 18. method લાક્ષણિકતાની કંઈ કિંમત વિગતોને વિનંતીમાં સમાવીને મોકલે છે? A. post B. put C. get D. go ઉત્તર: A. post

પ્રશ્ન 19. method લાક્ષણિકતાની કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈની કોઈ મર્યાદા હોતી નથી? A. get B. go C. put D. post ઉત્તર: D. post

પ્રશ્ન 20. ફૉર્મ સબમિટ કરતી વખતે ફૉર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. method B. action C. submit D. input ઉત્તર: B. action

પ્રશ્ન 21. ફૉર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેનામાંથી ફૉર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. submit B. action C. method D. input ઉત્તર: C. method

પ્રશ્ન 22. method લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરી શકાય છે? A. GET અને POST B. GET અને SET C. GET અને PUT D. SET અને POST ઉત્તર: A. GET અને POST

પ્રશ્ન 23. નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? A. GET B. POST C. SET D. PUT ઉત્તર: A. GET

પ્રશ્ન 24. નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લૉક – સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? A. GET B. SET C. PUT D. POST ઉત્તર: D. POST

પ્રશ્ન 25. ફૉર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટૅગનો ઉપયોગ કરવામાં આવે છે? A.

B.
…C.
…D. ઉત્તર: A.

પ્રશ્ન 26. HTML ફૉર્મમાં નિવેશ ઘટકોને અમલમાં મૂકવા કયા ટૅગનો ઉપયોગ થાય છે? A.

B. C. D.ઉત્તર: B.

પ્રશ્ન 27. HTML ફૉર્મમાં ટૅગનો ઉપયોગ કઈ લાક્ષણિકતા સાથે કરવામાં આવે છે? A. type B. name C. value D. આપેલ તમામ ઉત્તર: D. આપેલ તમામ

પ્રશ્ન 28. HTML ફૉર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. name B. value C. type D. આપેલ તમામ ઉત્તર: A. name

પ્રશ્ન 29. HTML ફૉર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે Input ઘટક સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. type B. name C. value D. આપેલ તમામ ઉત્તર: B. name

પ્રશ્ન 30. HTML ફૉર્મમાં ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે Input ઘટક સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? A. type B. name C. value D. આપેલ તમામ ઉત્તર: C. value

પ્રશ્ન 31. HTML ફૉર્મમાં લખાણ પ્રકારની વિગતો ઉમેરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? A. રેડિયો બટન B. ચેક બૉક્સ C. ટેક્સ્ટ બૉક્સ D. પાસવર્ડ ઉત્તર: C. ટેક્સ્ટ બૉક્સ

પ્રશ્ન 32. HTML ફૉર્મના ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગકર્તા કયા પ્રકારની વિગતો ઉમેરી શકે છે? A. આંકડાકીય B. અક્ષર સ્વરૂપ C. ચિહ્ન સ્વરૂપ D. આપેલ તમામ ઉત્તર: D. આપેલ તમામ

પ્રશ્ન 33. નીચે આપેલા વિકલ્પોમાંથી, HTML ફૉર્મમાં ટેક્સ્ટ બૉક્સ ઉમેરવા માટેનો સાચો વિકલ્પ પસંદ કરો. A. B. C. D. ઉત્તર: C.

પ્રશ્ન 34. HTML ફૉર્મમાં કયા ફિલ્ડમાં ઉમેરવામાં આવેલા અક્ષરો ઉપયોગકર્તાને દર્શાવવામાં આવતા નથી? A. ટેક્સ્ટ બૉક્સ B. પાસવર્ડ C. ટેક્સ્ટ એરિયા D. ડ્રૉપડાઉન મેનૂ ઉત્તર: B. પાસવર્ડ

પ્રશ્ન 35. પાસવર્ડ ફિલ્ડ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? A. ટેક્સ્ટ બૉક્સ B. રેડિયો બટન C. ચેક બૉક્સ D. ડ્રૉપડાઉન મેનૂ ઉત્તર: A. ટેક્સ્ટ બૉક્સ

પ્રશ્ન 36. સામાન્ય રીતે ફૉર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોના જૂથમાંથી ફક્ત એક વિકલ્પ પસંદ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? A. ચેક બૉક્સ B. રેડિયો બટન C. A અથવા B D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: B. રેડિયો બટન

પ્રશ્ન 37. ફૉર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? A. ચેક બૉક્સ B. રેડિયો બટન C. A અથવા B D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: A. ચેક બૉક્સ

પ્રશ્ન 38. HTML ફૉર્મમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે, ત્યારે ફૉર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો action લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઈલ તરફ મોકલવામાં આવે છે? A. રેડિયો B. રિસેટ C. સમિટ D. સેન્ડ ઉત્તર: C. સમિટ

પ્રશ્ન 39. HTML ફૉર્મમાં કયા બટન પર ક્લિક કરવાથી ફૉર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરી ફૉર્મને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે? A. રેડિયો B. રિસેટ C. સમિટ D. ક્લિયર ઉત્તર: B. રિસેટ

પ્રશ્ન 40. HTML ફૉર્મમાં રેડિયો બટનના જૂથમાંથી એક સમયે કેટલા રેડિયો બટન પસંદ કરી શકાય છે? A. એક B. બે C. ગમે તેટલા D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: A. એક

પ્રશ્ન 41. HTML ફૉર્મમાં ચેક બૉક્સના જૂથમાંથી એક સમયે કેટલા ચેક બૉક્સ પસંદ કરી શકાય છે? A. એક B. બે C. ગમે તેટલા D. આપેલ પૈકી એક પણ નહિ ઉત્તર: C. ગમે તેટલા

પ્રશ્ન 42. HTML ફૉર્મમાં રેડિયો બટનના જૂથમાંથી કોઈ ચોક્કસ રેડિયો બટનને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? A. selected B. check C. select D. checked ઉત્તર: D. checked

પ્રશ્ન 43. HTML ફૉર્મમાં ચેક બૉક્સના જૂથમાંથી કોઈ ચોક્કસ ચેક બૉક્સને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? A. select B. checked C. selected D. check ઉત્તર: B. checked

પ્રશ્ન 44. HTML ફૉર્મમાં એક કરતાં વધુ લીટીનું લખાણ ઉમેરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે? A. પુલડાઉન મેનૂ B. ટેક્સ્ટ બૉક્સ C. ટેક્સ્ટ એરિયા D. મેમો ઉત્તર: C. ટેક્સ્ટ એરિયા

પ્રશ્ન 45. HTML ફૉર્મમાં ટેક્સ્ટ એરિયા ઘટકમાં વધુમાં વધુ કેટલા અક્ષરો ઉમેરી શકાય? A. 255 B. 256 C. 35,570 D. અમર્યાદિત ઉત્તર: D. અમર્યાદિત

પ્રશ્ન 46. HTML ફૉર્મમાં નોંધ (Comment), અહેવાલ (Report), લાંબી સમજૂતી (Long Description) વગેરે પ્રકારની માહિતી દાખલ કરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે? A. ટેક્સ્ટ બૉક્સ B. ટેક્સ્ટ એરિયા C. મેમો D. ડ્રૉપડાઉન મેનૂ ઉત્તર: B. ટેક્સ્ટ એરિયા

પ્રશ્ન 47. ડ્રૉપડાઉન મેનૂમાં વિવિધ કિંમતો ઉમેરવા શેનો ઉપયોગ થાય છે? A. option B. checked C. insert D. add ઉત્તર: A. option

પ્રશ્ન 48. HTML ફૉર્મમાં ડ્રૉપડાઉન મેનૂની રચના કરવા કયા ટૅગનો ઉપયોગ થાય છે? A. B.

C. D. ઉત્તર: C.

પ્રશ્ન 49. HTML ફૉર્મમાં ડ્રૉપડાઉન મેનૂના ઘટકો ઉમેરવા ક્યા ટૅગનો ઉપયોગ થાય છે? A. B. D. ઉત્તર: B.

પ્રશ્ન 50. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફૉર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? A. Input B. Type C. Name D. Value ઉત્તરઃ B. Type

પ્રશ્ન 51. (HTMLમાં) નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? A. B. C. D.